Sarvamangal Charitable Trust is a Non-Profit organization (NGO) registered (E/3261 with Charity Commissioner, Ahmedabad and GJ/2017/0117069 with NITI AAYOG) in India.It was founded in 1978 by Shri Yogeshwarji.
“જે બીજાને માટે વૃક્ષનું રોપણ કરે એણે કદી તાપથી સંતપ્ત થવું પડતું નથી. જે બીજાને માટે પરબનું નિર્માણ કરે એણે કદી પિપાસુ રહેવું પડતું નથી. એ જ રીતે, પરહિત જેના જીવનનું વ્રત હોય એણે કોઈપણ દિવસ પરિતાપ કે ક્લેશનો અનુભવ કરવો પડતો નથી.”
– શ્રી યોગેશ્વરજી